કહે છે મા જન્મ આપી ભુલકાને ધરતી ઉપર તો લાવે છે પણ તે ભુલકાને વાતો કરતા જે ભાષા જન્મ થી બોલાય તે માતૃભાષા..
મારી માતૃભાષા ગુજરાતી એટ્લે જે ગુજરાતી બોલે તે સૌ ભાષાથી પહેલા મારા કુટુંબી..
આ ભુલકાને માતૃભાષાનો વધુ પરિચય માતા પછી શિક્ષક કરાવે અને ત્યાર પછી પુસ્તકાલય..
મારી નિવૃતિની આ પળોમાં મને ભુલકા ગમે અને તેમનું જ્ઞાન સંવર્ધન મને ગમતુ કામ તેથી આ વેબ પેજ દ્વારા ગુર્જરીસેવા નો પ્રારંભ કરુ છુ.

Advertisements